આ વર્ષે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કુલ 11,74,370 યુવાનો પ્રથમ વખત મતદાનના અધિકારનો ઉપયોગ કરશે.
આગામી સામાન્ય ચૂંટણીઓમાં વધુને વધુ મતદારોને મતદાન કરવા પ્રોત્સાહિત કરવા ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારીની કચેરી દ્વારા જાગૃતિ અભિયાન અને વિશેષ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે....
