ઉર્વશી રૌતેલાએ રયાન ગોસ્લિંગ સાથે નેટફ્લિકસ પ્રોજેક્ટની જાહેરાત કરી, આ સમાચારે ઇન્ટરનેટ પર ખળભળાટ મચાવી દીધો !!!
બોલીવુડની સૌથી યુવા સુપરસ્ટાર, ઉર્વશી રૌતેલા તેના કામ અને સમર્પણથી આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મેળવી રહી છે. દરરોજ અભિનેત્રીની લોકપ્રિયતા વધુને વધુ વધી રહી છે. ઉર્વશી હંમેશા...
