ચૂંટણી તંત્રની ઘેરબેઠા મતદાનની નવતર પહેલ : અમદાવાદના વયોવૃદ્ધ અને દિવ્યાંગ મતદારોનો રૂડો આવકાર.
વિધાનસભા ચૂંટણી-2022 માં રાજ્ય ચૂંટણી પંચે 80 વર્ષથી વધુ ઉંમરના દિવ્યાંગ, સિનિયર સિટીઝન મતદારોને ઘરે બેઠા મતદાનની સુવિધા પૂરી પાડવાની અનોખી પદ્ધતિ અપનાવાઈ છે. જે...
