Proud of Gujarat

Category : Gujarat

GujaratFeaturedINDIA

વિધાનસભા ઝઘડિયા બેઠક માટે આમ આદમી પાર્ટી દ્વારા ઉર્મિલાબેન ભગતની પસંદગી કરાઇ.

ProudOfGujarat
વિધાનસભાની ચુંટણી જાહેર થતાં ભરૂચ જીલ્લાની પાંચ વિધાનસભા બેઠકો માટે ચુંટણી લડવા ઇચ્છતા ઉમેદવારો પોતાને ટિકીટ મળે તે માટે સક્રીય બન્યા છે. રાજ્યના સ્થાનિક રાજકારણમાં...
FeaturedGujaratINDIA

વિધાનસભાની ચુંટણી પુર્વે રોજ નવા સમીકરણોના મંડાણથી ઝઘડિયા વિસ્તારમાં ચકચાર !

ProudOfGujarat
– ભરૂચ જીલ્લાની એકમાત્ર આદિવાસી અનામત બેઠક ગણાતી ઝઘડિયા બેઠક પર પ્રતિષ્ઠાનો જંગ ખેલાશે ગુજરાતમાં વિધાનસભાની ચુંટણી જાહેર થઇ ગઇ છે, ત્યારે રાજ્યમાં ભર શિયાળે...
FeaturedGujaratINDIA

માંગરોળ : વાંકલ ગામે ચૂંટણી અનુસંધાને સીઆરપીએફ જવાનો અને પોલીસે પેટ્રોલિંગ કર્યું.

ProudOfGujarat
માંગરોળ તાલુકાના વાંકલ ગામે વિધાનસભાની ચૂંટણી અનુસંધાને સીઆરપીએફ જવાનો અને સ્થાનિક પોલીસે પેટ્રોલિંગ કર્યું હતું. વિધાનસભાની ચૂંટણી હવે ટૂંક સમયમાં યોજાનાર છે ત્યારે લોકો નિર્ભય...
INDIAFeaturedGujarat

ઝનોર અને ધર્મશાળા સહિત અંગારેશ્વર નર્મદા નદીના કાંઠા વિસ્તારોમાં ખનન માફિયાઓને છૂટો દોર મળ્યો..?

ProudOfGujarat
ભરૂચ જિલ્લાના નર્મદા નદીના કાંઠા વિસ્તારોમાં અવારનવાર ગેરકાયદેસર રીતે રેતી ખનન જેવું પ્રવૃત્તિ ધમધમતી હોવાની અવારનવાર ઘટનાઓ સામે આવી ચુકી છે, ખાસ કરી પૂર્વ ભરૂચના...
FeaturedGujaratINDIA

માંગરોળનાં કોસાડી ગામે કતલ કરવા માટે લઈ જવાતી ગાયને પોલીસે બચાવી.

ProudOfGujarat
માંગરોળ તાલુકાના કોસાડી ગામે કતલ કરવા માટે લઈ જવાતી ગાયને પોલીસે બચાવી લીધી હતી, જ્યારે મુખ્ય આરોપી ફેજલ ઉર્ફે સૂર્યા સુલેમાન મમજી અને અન્ય એક...
FeaturedGujaratINDIA

નડિયાદમાં થયેલી ચોરી મામલે પોલીસે ચાર આરોપીઓને ઝડપી પાડયા.

ProudOfGujarat
નડિયાદ દેસાઈ સંસ્કાર કેન્દ્ર નજીક આવેલ દેસાઈવગા ભાવેશભાઈ કનુભાઈ પટેલના ઘરમાં પ્રવેશી તિજોરીમાં મુકેલ વડીલોના સમયના આશરે ૩૦ તોલાના સોનાના દાગીના, દસ તોલાની બે લંગડીઓ,...
FeaturedGujaratINDIA

નડિયાદ : શ્રી ગુરુ નાનક દેવજી મહારાજનો ૫૫૩ માં પ્રકાશ ઉત્સવ ઉજવાયો.

ProudOfGujarat
નડિયાદ જવાહર નગરમાં આવેલ શીશ મહેલ અમરધામ ગુરુદ્વારામાં ૮ નવેમ્બર મંગળવારે શ્રી ગુરુ નાનકદેવ મહારાજની ૫૫૩ મી (જન્મ જયંતી) પ્રકાશ ઉત્સવ ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવ્યો...
FeaturedGujaratINDIA

વડોદરામાં દુકાનદાર પિતા-પુત્ર પર રેલ્વે કર્મચારી એ ચપ્પુ વડે કર્યો જીવલેણ હુમલો.

ProudOfGujarat
આચારસંહિતાનાં અમલ વચ્ચે વડોદરામાં પિતા પુત્ર પર ધોળે દિવસે જ હુમલો થતા ભારે ખળભળાટ મચ્યો છે. લક્ષ્મણ ગરાસિયા નામનાં રેલવે કર્મચારીએ આ ખુની હુમલો કર્યો...
FeaturedGujaratINDIA

રાજપીપળા : ભાદરવા મેળામાં સોંગાડીયા નૃત્યએ આકર્ષણ જમાવ્યું.

ProudOfGujarat
ભાદરવામા મેળામાં આદિવાસી પુરુષ યુવાનો દ્વારા સ્ત્રીનો વેશ ધારણ કરીને સોંગાડીયા નૃત્ય કરવાની વર્ષો જૂની અનોખી પ્રથા છે જે આજે પણ અવિતર પણે ચાલતી આવે...
INDIAFeaturedGujarat

રાજપીપળા : કાર્તિક પૂનમે ભાદરવા મંદિરે દર્શનાર્થે ત્રણ લાખથી વધુ આદિવાસી શ્રદ્ધાળુઓનું માનવ મહેરામણ ઉમટયુ.

ProudOfGujarat
આજે કાર્તિક પૂનમે ભાદરવા મંદિરે દર્શને ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશના ત્રણ લાખથી વધુ આદિવાસી શ્રદ્ધાળુનો માનવ મહેરામણ ઉમટયુ હતું. અહીં આજે ભાથુજી દાદા પ્રતિ શ્રદ્ધાનો અનોખો...
error: Content is protected !!