ભરૂચમાં આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે પશ્ચિમ વિસ્તારની વિવિધ લઘુમતી સંસ્થાઓ દ્વારા તિરંગા યાત્રા યોજાઇ.
હાલ દેશ ભરમાં આઝાદીના ૭૫ વર્ષને અમૃત વર્ષ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે, દેશ ભરમાં વિવિધ સ્થળેથી અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે તિરંગા યાત્રાઓ કાઢવામાં આવી...
