છોટાઉદેપુરના આદિવાસી વિસ્તારમાં ટ્રાન્સપોટેશનની સુવિધા શરૂ ન થતા બાળકો પગપાળા ચાલી શાળાએ જવા મજબૂર.
છોટાઉદેપુર જિલ્લાની 69 શાળામા ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓને અન્ય શાળામા જવા માટે ટ્રાન્સપોટેશનની સુવિધાઓ આપવાના નિયમ છે. હાલ શાળાઓ શરૂ થયાને એક મહિનો...
