રાજ્યમાં યોજાયેલ ત્રિદિવસીય પ્રવેશોત્સવ કાર્યક્રમમાં ૩૦ હજાર જેટલી શાળાઓને આવરી લેવાઇ.
શાળા પ્રવેશોત્સવ સાચા અર્થમાં સમાજોત્સવ બન્યો- શિક્ષણમંત્રી વાઘાણી રાજ્યમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ ત્રિદિવસીય યોજાયેલા ૧૭ માં કન્યા કેળવણી મહોત્સવ – શાળા પ્રવેશોત્સવને મળેલા...
