રાજપીપલાની સિવીલ હોસ્પિટલ ખાતે જિલ્લાકક્ષાના “બ્લોક હેલ્થ મેળા” નો શુભારંભ કરાયો.
આરોગ્યની સુલભ સેવાઓ લોકોને ઝડપથી અને સરળતાથી મળી રહે તે હેતુસર જિલ્લા પંચાયતના પ્રમુખ પર્યુષાબેન વસાવાના અધ્યક્ષસ્થાને રાજપીપલાની સિવીલ હોસ્પિટલ ખાતે આજે જિલ્લાકક્ષાના પ્રારંભાયેલા “બ્લોક...
