આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડની કોર્પોરેટ ઈન્ડિયા રિસ્ક ઈન્ડેક્સની 2 જી આવૃત્તિ 9 ટકાનો ઉછાળો દર્શાવે છે.
દેશની આર્થિક પ્રવૃતિમાં વેગ પકડી રહી છે તે સાથે, ભારતીય કોર્પોરેટ જગત પાસે આનંદિત થવાનું બીજું કારણ છે. કોર્પોરેટ ઈન્ડિયા રિસ્ક ઈન્ડેક્સ 2021 નો સ્કોર...
