મોટામિયા માંગરોલના ઈરફાનભાઈ મકરાણીની ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઓ.બી.સી. વિભાગના પ્રદેશ મહામંત્રી તરીકે નિમણૂક કરાઈ.
ગુજરાતવિધાન સભા વિરોધપક્ષના નેતા સુખરામભાઇ રાઠવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ જગદીશભાઈ ઠાકોર, માંડવીના ધારાસભ્ય આનંદભાઈ ચૌધરી, માજી સાંસદ ડૉ. તુષારભાઈ ચૌધરી, સુરત જિલ્લાનાં પ્રભારી યુનુશભાઇ...
