Proud of Gujarat

Category : Gujarat

FeaturedGujaratINDIA

સુરતના અમરોલીમાં બે જુથ વચ્ચેના ઝઘડામાં નિર્દોષ વ્યક્તિની કરાઇ હત્યા.

ProudOfGujarat
સુરતના અમરોલી કાસા નગરમાં બે જૂથ વચ્ચેના આંતરિક ઝગડો ચરમસીમાએ પહોંચ્યો હતો. આ ઝઘડામાં એક વ્યક્તિની નિર્મમ હત્યા કરવામાં આવી હતી. એક નિર્દોષને ચપ્પુના ઘા...
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લાના પાલેજ ખાતે દાવતે ઇસ્લામી દ્વારા નમાઝ પ્રશિક્ષણ માટે સાત દિવસીય સેમિનાર યોજાશે.

ProudOfGujarat
ભરૂચ જિલ્લાના પાલેજ ખાતે લહેરી જીન સામે આવેલી મસ્જિદમાં દાવતે ઇસ્લામી દ્વારા નમાઝ માટે સાત દિવસીય પ્રશિક્ષણ સેમિનાર યોજાશે. આયોજિત સેમિનારમાં નમાઝના તમામ અરકાનો વિશે...
FeaturedGujaratINDIA

સુરત : કતારગામ વેડ રોડ વિસ્તારમાં દૂધ ચોરી કરનાર શખ્સ સીસીટીવીમાં કેદ.

ProudOfGujarat
સુરતમાં દૂધ ચોરોએ આતંક મચાવ્યો છે વહેલી સવારે દૂધની ચોરી કરી નાસી છૂટતા સીસીટીવી કેમેરામાં કેદ થઇ જતા ફૂટેજ સામે આવ્યા છે. સુરતના કતારગામ વેડ...
FeaturedGujaratINDIA

વાંકલ : ઉમરપાડા કોંગ્રેસ સમિતિ તરફથી હેડ ક્લાર્ક પેપર લીક કેસમાં તટસ્થ તપાસની માંગણી કરી.

ProudOfGujarat
ઉમરપાડા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હરીશ વસાવાએ ગુજરાત રાજ્યના રાજ્યપાલને એક પત્ર લખીને હાલમાં લેવાનારી હેડ કલાર્ક પરીક્ષાની પેપર લીક કેસમાં પેપર ફૂટી ગયું હોય તેની...
INDIAFeaturedGujarat

વડોદરામાં ગેસ ચોરી અને કાળા બજારનું કૌભાંડ ઝડપાયું : ચાર શખ્સોની કરી અટકાયત.

ProudOfGujarat
વડોદરાના સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પી.સી.બી એ દરોડો પાડયો છે ત્યારે આ વિસ્તારમાં ચાલતું ગેસ ચોરીનું કૌભાંડ ઝડપી પાડયું છે જેમાં ચાર શખ્સોની પોલીસે અટકાયત...
FeaturedGujaratINDIA

ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે નદી ઉત્સવ અંતર્ગત સામૂહિક પ્રતિજ્ઞા વાંચન અને મેરેથોન દોડ યોજાઈ.

ProudOfGujarat
દેશની આઝાદીને ૭૫ વર્ષ પૂર્ણતાના અવસરે આઝાદીકા અમૃત મહોત્સવના ભાગરૂપે દેશની પ્રગતિ અને પ્રકૃતિમાં મહત્વનું યોગદાન આપતી નદીઓનું ગૌરવગાન અને સન્માન કરવાના હેતુથી ૨૬ થી...
GujaratFeaturedINDIA

ભરૂચ જિલ્લા પંચાયત આયુર્વેદ શાખા તેમજ ભરૂચ સક્રિય પત્રકાર સંઘના સંયુક્ત ઉપક્રમે આયુર્વેદ તથા હોમિયોપેથિક મફત નિદાન-સારવાર કેમ્પ યોજાયો.

ProudOfGujarat
આઝાદીના અમૃત મહોત્સવ હેઠળ અને પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી બાજપાઈના જન્મદિવસ નિમિત્તે સુશાસન સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત ભરૂચ જિલ્લા આયુર્વેદ શાખા...
FeaturedGujaratINDIA

દહેજના જોલવા ગામે નોકરીમાંથી કાઢી મૂકવા બાબતે મારામારી થતા એકનું મોત.

ProudOfGujarat
બનાવની મળતી માહિતી અનુસાર ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના જોલવા ગામની રિલાયન્સ પેટ્રોલ પંપની પાછળ આવેલ શિવમ કોમ્પલેક્ષના રૂમ નંબર ૨૦૩ માં રહેતા સંતોષરાય શંકરરાય ઉંમર...
GujaratFeaturedINDIA

ઉતરાખંડના હરિદ્વારમાં ધર્મ સંસદમાં મુસ્લિમ ધર્મની ટીકા કરતાં ભરૂચ મુસ્લિમ સમાજ દ્વારા પાઠવાયું આવેદન.

ProudOfGujarat
ભરૂચ જિલ્લાના સમસ્ત મુસ્લિમ સમાજે આવેદનપત્ર પાઠવ્યું હતું જેમાં તાજેતરમાં ઉત્તરખંડના હરિદ્વારમાં યોજાયેલ ધર્મ સંસદમાં મુસ્લિમો સામે કરાયેલ ઉશ્કેરણીજનક ભાષણનો વિરોધ કરી કાયદેસરની કાર્યવાહી કરવા...
FeaturedGujaratINDIA

વડોદરા : કરજણ ખાતે નવનિર્મિત નગર સેવાસદન કચેરી તેમજ સ્વામી વિવેકાનંદ તળાવ બ્યુટીફિકેશનનું લોકાર્પણ કરાયું.

ProudOfGujarat
વડોદરા જિલ્લાના કરજણ ખાતે નવનિર્મિત નગર સેવાસદન કચેરીનું શહેરી વિકાસ અને શહેરી ગૃહ,(રાજ્ય મંત્રી) વિનોદભાઈ મોરડીયાના વરદ હસ્તે લોકાર્પણ કરાયું હતું. ભરત મુનિ હૉલ ખાતે...
error: Content is protected !!