પ્રોહીબીશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ વડોદરા.
લોકલ ક્રાઇમ બ્રાન્ચ વડોદરા દ્વારા ગણનાપાત્ર પ્રોહીબીશનનો કેસ કરવામાં આવ્યો હતો જેની વિગત જોતા એમ.એસ.ભરાડા, ઈન્ચાર્જ પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ, વડોદરા તથા સુધિરકુમાર દેસાઇ પોલીસ...
