Proud of Gujarat

Category : Gujarat

FeaturedGujaratINDIA

હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલ ખાતે મતદાન જાગૃતિ અભિયાન હાથ ધરાયું.

ProudOfGujarat
હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલ મુકામે સરકારના પરિપત્ર મુજબ મતદાન જાગૃતિના ભાગરૂપે ધોરણ 1 થી 5 ના બાળકો દ્વારા રંગોળી દોરી સુશોભન કરવામાં આવી તેમજ...
FeaturedGujaratINDIA

ભરૂચ : આત્મીય હૉલ ખાતે ભારતીય જનતા પાર્ટીની કારોબારી બેઠક યોજાઇ.

ProudOfGujarat
ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીની જિલ્લા સ્તરની કારોબારીની બેઠક આત્મીય હૉલ ખાતે યોજવામાં આવી હતી. આ કારોબારી બેઠકમાં સૌનું સ્વાગત ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ મારુતિસિંહ...
FeaturedGujaratINDIA

પાડોશી સાથે સામાન્ય બોલાચાલીનાં પગલે લાગી આવતા મહિલાએ આત્મહત્યા કરી…જાણો કયાં?

ProudOfGujarat
ભરૂચના બહારની ઉંડાઇ વિસ્તારમાં પડોશી સાથે ઝઘડો થતાં લાગી આવતા ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાનો બનાવ બન્યો હતો. આ બનાવની વિગત જોતાં જૂના ભરૂચના...
FeaturedGujaratINDIA

ઝઘડીયા જીઆઇડીસીની બંધ કંપનીમાં ચોરી કરતા ચાર ઇસમો મુદ્દામાલ સાથે ઝડપાયા.

ProudOfGujarat
ઝઘડિયા પોલીસ ગત રાત્રિએ ઝઘડીયા જીઆઇડીસી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ધારોલી ચોકડી પાસે આવતા બાતમી મળી હતી કે હિતેશ બકોરભાઈ પટેલ અને તેના માણસો...
FeaturedGujaratINDIA

ઝઘડીયા તાલુકાના રાજપારડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે જયાબેન મોદી હોસ્પિટલના ઉપક્રમે ઓર્થોપેડિક કેમ્પ યોજાયો.

ProudOfGujarat
ઝઘડીયા તાલુકાના રાજપારડી ગામે આજરોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ફ્રી ઓર્થોપેડિક કેમ્પ યોજાયો હતો. અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલના ઉપક્રમે યોજાયેલ આ કેમ્પમાં વર્ષો જુની સાંધાની...
FeaturedGujaratINDIA

અંકલેશ્વરના દઢાલ ગામ નજીક સોસાયટીઓની ડ્રેનેજ લાઇન ગામની ખાડીમાં જોડી દૂષિત પાણી નિકાલ કરતાં સ્થાનિક લોકોમાં રોષ…

ProudOfGujarat
અંકલેશ્વર તાલુકાનાં દઢાલ ગામ નજીક ગ્રીન વેલી, સનસિટી સહિતની સોસાયટીના બિલ્ડરોએ પોતાની મનમાંની ચલાવી ગામની ખાડીમાં જ સોસાયટીઓની ડ્રેનેજ લાઇન જોડી દૂષિત પાણીનું નિકાલ કરી...
FeaturedGujaratINDIA

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વધુ 45 ઇ-રિક્ષાની સેવા શરૂ કરાઇ.

ProudOfGujarat
કેવડિયા કોલોની ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતેથી પ્રાયોગિક ધોરણે 10 ઇ-રીક્ષાનાં સફળ પ્રયોગ બાદ વધુ ૪૫ ઈ-રીક્ષાઓ પ્રવાસીઓની સેવામાં મુકવામાં આવતા કુલ 55 ઈ-રીક્ષાઓ કાર્યરત...
GujaratFeaturedINDIA

અંકલેશ્વર : સુરવાડી બ્રિજથી ચૌટાનાકા તરફનો માર્ગ બિસ્માર બનતા અકસ્માત સર્જાવાની ભીતિ.

ProudOfGujarat
અંકલેશ્વરમાં નિર્માણ પામેલ સુરવાડી બ્રિજથી ચૌટાનાકા તરફ જતો માર્ગ છેલ્લા ઘણા સમયથી બિસ્માર બનતા અકસ્માતોની ઘટનાઓમાં વધારો થયો છે. હાલ 6 મહિના અગાઉ જ સુરવાડી...
FeaturedGujaratINDIA

છોટાઉદેપુર : બોડેલીની તપોવન વિદ્યાલયમાં વિદ્યાર્થીનીએ નિબંધ સ્પર્ધામાં પ્રથમ ક્રમ મેળવ્યો.

ProudOfGujarat
છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે આવેલ તપોવન વિદ્યાલય શાળામાં ધો-૮ માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની નિષ્ઠાબેન સોલંકીએ બે જિલ્લાઓને સાંકળતી નિબંધ સ્પર્ધામા પ્રથમ ક્રમ મેળવતા શાળાનું ગૌરવ...
FeaturedGujaratINDIA

ઝઘડીયાનાં કુંવરપરા ગામની સીમમાં એક દિવસ પહેલા ગુમ થયેલ વૃદ્ધનો મૃતદેહ મળ્યો.

ProudOfGujarat
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ખારીયા ગામે રહેતા ૬૨ વર્ષીય ચંદુભાઈ માધવભાઇ વસાવા તા. ૨૫.૧૧.૨૧ ના રોજ પોતાના ઘરેથી કોઇને પણ કંઇ કહ્યા વગર ક્યાંક જતા...
error: Content is protected !!