ગોધરા : ઈલેકટોરલ રોલ ઓબઝર્વર રાજકુમાર બેનીવાલના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ.
પંચમહાલ જિલ્લામાં મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત થયેલ કામગીરીની ઇલેકટોરલ રોલ ઓબઝર્વર રાજકુમાર બેનીવાલના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજાઇ. મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમને...
