ભરૂચ : ઝઘડિયા જીઆઇડીસી ની નાઈટ્રેક્ષ કંપનીમાં ધડાકો, 3 કામદાર ઘાયલ થતા સારવાર અર્થે ખસેડાયા.
ભરૂચ જિલ્લાન ઝઘડિયા જીઆઇડીસી વિસ્તાર આવેલ એક ખાનગી કંપનીમાં આજે સવારે મેઇન્ટેનન્સની કામગીરી દરમ્યાન અચાનક ધડાકો થતા ઘટના સ્થળે હજાર ૩ થી વધુ કામદારોને નાની...
