અંકલેશ્વર : શેરી ગરબાને તંત્રની મંજૂરી મળતા આયોજકોએ તૈયારીઓ શરૂ કરી : ખેલૈયામાં અનેરો ઉત્સાહ.
હાલ સમગ્ર વિશ્વની અંદર કોરોના વાયરસની ગંભીર બીમારીએ હાહાકાર મચાવ્યો હતો, ત્યારે ભારત દેશની અંદર પણ કોરોના વાયરસની બીમારીએ આતંક મચાવ્યો હતો, ત્યારે ભારત સરકારે...
