અંક્લેશ્વર આદર્ષ સ્કુલ પાસે થી પસાર થતા એક્ટિવા પર સવાર ઇસમો પાસેથી રામપુરી ચપ્પુ તેમજ એરગન મળી આવતા ચકચાર
અંક્લેશ્વર આદર્ષ સ્કુલ પાસે ટ્રાફિકજામ ની સમસ્યા સર્જાતી હોય પોલીસ બંદોબસ્ત કરતા પોલીસ ના કર્મચારી રણજીત રામજી એ એક બેફામ રીતે હંકારાતી એક્ટિવા નં- જી.જે.-૧૬...
