ભરૂચની જે.પી.કોલેજ સ્થિત અતુલાનંદજી ઓડિટોરિયમ ખાતે શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું.
આજરોજ ભરૂચની જે.પી.કોલેજ સ્થિત અતુલાનંદજી ઓડિટોરિયમ ખાતે શ્રમ અને રોજગાર વિભાગ, રોજગાર અને તાલીમ વિભાગ, ગાંધીનગર તથા જિલ્લા રોજગાર કચેરી, ભરૂચ દ્વારા ક્લસ્ટરવાઇઝ ભરતી મેળાનું...
