ગોધરા એસ.ઓ.જી દ્વારા કાલોલ તાલુકાના મલાવ ગામે ટેકરી ફળીયામાં રહેતા ઈસમના મકાના માથી ૫,૧૦૦ કિ.ગ્રા કિં.રૂ. ૫૧,૧૦૦/- ગાંજાનો જથ્થો ઝડપી આરોપીની અટક કરી….
પંચમહાલ ગોધરા રેન્જ આઈ.જી.પી મનોજ શશીધર તથા પોલીસ અધિક્ષક ડૉ, લીના પાટીલ અને પોલીસ ઈન્સ્પેક્ટર કે.પી.જાડેજા ના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી શાખાના કર્મચારીઓએ બાતમીના આધારે કાલોલ...
