જય દ્વારિકાધીશ’ના નાદ સાથે જગતમંદિર દ્વારકા ગુંજી ઉઠ્યું, રોશનીના શણગારથી સોનાની દ્વારીકા જેવા દ્રશ્યો….
સૌજન્ય-દ્વારકા: આજે જન્માષ્ટીને ભગવાન કૃષ્ણના જન્મનો આનંદોત્સવ. રાજ્યભરના વિવિધ મંદિરમાં કાનાના જન્મોત્સવની ઉજવણી થઈ રહી છે. આ સાથે જગતમંદિર દ્વારકા ‘જય દ્વારિકાધીશ’ ના નાદ સાથે...
