સોમનાથ મહાદેવ મંદિરે શ્રાવણ માસના અંતિમ સોમવારે ભાવિકોનો ઘસારો જોવા મળ્યો હતો…મંદિરે દર્શનાથે ભક્તો ની લાંબી લાઈન જોવા મળી હતી…વહેલી સવાર થી સોમનાથ મહાદેવ ના દર્શન કરવા માટે ભક્તો જોવા મળી રહ્યા છે…સૌજન્ય

LEAVE A REPLY