ટેબલ ટેનિસ ટીમ ઇવેન્ટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનાર હરમીત દેસાઈ અને માનવ ઠાકર નું સુરત એરપોર્ટ પર ટેબલ ટેનિસ એસો. દ્વારા કરાયુ સ્વાગત કરવામાં આવ્યું હતું….અને બ્રોન્ઝ મેડલ મેળવવા બદલ શુભેચ્છઓ પાઠવી હતી..

LEAVE A REPLY