દેશની આઝાદીના લડવૈયા નરેન્દ્રભાઇએ ક્યારેય નથી લીધુ પેન્શન, 97 વર્ષે પણ છે ફિટ…
વડોદરા: દેશની આઝાદીમાં મહાત્મા ગાંધીસાથે ચળવળમાં ભાગ લેનાર વડોદરાના સ્વાતંત્ર્ય સેનાની નરેન્દ્રભાઇ જોષીએ સ્વાતંત્ર્ય સેનાની તરીકેનું પેન્શન ક્યારેય લીધુ નથી. તેઓ કહે છે કે, જો...
