ડાંગી દોડવીર સરિતાએ ઈન્ડોનેશિયામાં તિરંગો લહેરાવ્યો, એશિયન ગેમ્સની રીલે દોડમાં મેળવ્યો ગોલ્ડમેડલ….
સુરતઃ એશિયન ગેમ્સમાં (ગુરૂવાર) ભારત માટે સુવર્ણમય બન્યો હતો. 4 બાય 100 મીટર રિલે વુમન દોડમાં ભારતીય ટીમમાં સામેલ થયેલી ડાંગી દોડવીર સરિતા ગાયકવાડની ટીમે...
