વડોદરા:લૂંટ અને દુષ્કર્મ ની ઘટના સામે આવતા સનસની-સંસ્કારી નગરી વડોદરામાં કાયદો અને વ્યવસ્થા ઉપર ઉઠ્યા સવાલો..??
જાણવા મળ્યા મુજબ વડોદરા ના મકરપુરા GIDCમાં આવેલા શાકમાર્કેટ પાસેથી 1 દંપતી પસાર થઈ રહ્યું હતું તે સમયે 3 શખ્સોએ દંપતીને ઘેરીને લૂંટ કરી હતી...
