ભરૂચ ના પાંચબત્તી વિસ્તારમાં આવેલ દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ ની કચેરી ખાતે લોકો એ હોબાળો મચાવ્યો હતો.ઉજાલા એલ.ઇ.ડી બલ્બ રિપ્લેસ કરી દેવામાં ન આવતા લોકોએ હોબાળો મચાવ્યો હતો…
::-છેલ્લા કેટલાય સમય થી ભરૂચ શહેર માં ઉજાલા એલ.ઇ.ડી બલ્બ માં ખામી સર્જાવવા તેમજ બલ્બ ઉડી જવાની સમસ્યાઓમાં વધારો થયો છે..અંધકાર મય બનેલા ઉજાલા એલ.ઇ.ડી...
