વિરમગામ તાલુકા સેવાસદન મામલતદાર કચેરી મા ભ્રષ્ટ અઘિકારી અને વચેટિયા રાજથી અરજદારો પરેશાન.
મામલતદાર કચેરી મા ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર થઇ રહ્યો હોવાની લોક ફરીયાદ. અરજદારો ના કામ કઢાવવા મામલતદાર કચેરી મા વચેટીયાઓ અને ભ્રષ્ટ અઘિકારીઓ ના પાપે અભણ-ગરીબો-નિરાઘાર...
