Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIAUncategorized

અંકલેશ્વર શહેરમાં હસતી તળાવ વિસ્તારમાં આવેલી કૃપા નગર સોસાયટીમાં આવેલું ઓમકારેશ્વર મંદિરમા ચોરીની ઘટના બની

Share

અંકલેશ્વરમાં આવેલી કૃપા નગર સોસાયટીના ઓમકારેશ્વર મંદિરના મંદિરનું તાળુ તોડીને અંડર અંદર પ્રવેશ કરી મંદિરની દાનપેટીને તોડીને અંદર મૂકેલા પૈસા તેમજ અગાઉ પણ આ મંદિરના પિત્તળના ૩ જેટલ ઘંટ તેમજ આરતી કરવાની થાળી 3જેટલી ચોરી થઈ હોવાની ઘટના સામે આવી છે ગતરોજ મંદિરની આજ રીતે દાનપેટી સોસાયટીના રહીશોએ શહેર પોલીસ મથકમાં મંદિરની ચોરી અંગે ફરિયાદ સ્વરૂપે અરજી આપવાની તજવીજ હાથ ધરી છે કૃપા નગરની રહીસ વલસાડી બહેને જણાવ્યું હતું કે પોલીસ ટાંકી દરમિયાન પેટ્રોલીંગ વધારી દો ચોરીઓને રોકી શકાશે શહેર પોલીસ સાંજે ઘટતું કરે એવી લોકમાંગ ઉઠવા પામી છે.

Advertisement

Share

Related posts

નર્મદા જિલ્લામાં વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરાઈ.

ProudOfGujarat

વડોદરા : છાણી જીએસએફસી બ્રિજ ઉપર બે ટ્રકો વચ્ચે અકસ્માત થતાં ચાલક ઈજાગ્રસ્ત

ProudOfGujarat

મહુવા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ આયોજીત મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઇ.

ProudOfGujarat
error: Content is protected !!