અંકલેશ્વર, પાનોલી ઔદ્યોગિક વસાહતોમાં સીપીસીબીનું ચેકીંગ… ઉધોગકારો માં ફફડાટ…
પોલ્યુટેડ ક્રિટિકલ ઝોન માંથી માંડ માંડ નીકળેલા અંકલેશ્વર,પાનોલી ઔદ્યોગિક અને આસપાસનાં વિસ્તારોમાં પર્યાવરણની ગુણવત્તાના મૂલ્યાંકન સંદર્ભે Comprehensive Environmental Pollution Index આંકની ગણતરી અર્થે કેન્દ્રીય પ્રદૂષણ...
