Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

પાલેજની કુમારશાળામાં છાત્રોનો ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો…

Share

 
। ગત તારીખ 26 મી જાન્યુઅારીના રોજ ગણતંત્ર દિન પર્વ નિમિત્તે પાલેજ હાઇસ્કૂલ ખાતે પાલેજ ગ્રામપંચાયત અાયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેનારા પાલેજની કુમારશાળાના છાત્રોને પ્રોત્સાહિત કરવાના ભાગરૂપે ગતરોજ કુમારશાળાના પ્રાગણમાં ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.
જેમાં પાલેજ ગ્રામપંચાયતના સદસ્ય તથા એસ એમ સી ના સભ્ય શબનમ ઇમરાનભાઇ ચૌહાણના હસ્તે સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેનાર છાત્રોને ઇનામો એનાયત કરી પ્રોત્સાહિત કરાયા હતા. અા પ્રસંગે કુમારશાળાના અાચાર્ય તેમજ શિક્ષકગણે ઉપસ્થિત રહી છાત્રોને અભિનંદન પાઠવ્યા હતા…

Share

Related posts

ભરૂચ સક્રિય પત્રકાર સંઘના દશાબ્દી મહોત્સવ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા.

ProudOfGujarat

અંકલેશ્વર જીઆઈડીસીની રોયલ રેસીડન્સીમાં જનતા આઈસ્ક્રીમની દુકાનમાં વિદેશી દારૂનું વેચાણ કરતા બુટલેગરની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.

ProudOfGujarat

ઝઘડિયામાંથી જીવતા વન્ય પ્રાણીઓના વેચાણનો પર્દાફાશ, બે ઈસમોની વનવિભાગે કરી ધરપકડ

ProudOfGujarat
error: Content is protected !!