ભરૂચ ના બાયપાસ ચોકડી વિસ્તાર માં આવેલ સાકુંતલ એપાર્ટમેન પાસે પાર્ક કરેલ હાઇવા ટ્રક ની ચોરી થતા ખળભળાટ વ્યાપી જવા પામ્યો હતો
બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ ભરૂચ શહેર ના શ્રવણ ચોકડી વિસ્તાર માં આવેલ સાકુંતલ એપાર્ટમેન પાસે હાઇવા ટ્રક નંબર જી જે ૧૬ ઝેડ...
