અંકલેશ્વર શહેર ના પ્રતિનચોકડી નજીક IDBIG બેન્ક માં નાણાં જમા કરાવવા માટે આવેલ શખ્સ ની ૧.૫૦ લાખ ની મત્તા લઇ બે અજાણ્યા મોટરસાયકલ સવાર શખ્સો ફરાર થઇ જતા ખળભળાટ વ્યાપી જવા પામ્યો હતો……..
બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ આજ રોજ બાપોર ના સમયે અંકલેશ્વર શહેર ના પ્રતિન ચોકડી વિસ્તાર...
