રાજપીપલાની ગ્રામીણ બેંકના રૂમમાં યુવાન પંખે લટક્યો,હત્યા કે આત્મહત્યા રહસ્ય અકબંધ
(વિશાલ મિસ્ત્રી રાજપીપલા:) રાજપીપલા તાલુકા પંચાયતની કચેરીની બાજુમાં આવેલ ગ્રામીણ બેંકના અંદરના રૂમમાં શનિવારે સવારે એક યુવાન પંખા પર કપડું બાંધી લટકેલી હાલતમાં મૃત હાલતમાં...
