ભરૂચમાં દારૂ મળે છે, સ્ટેટ વિજિલન્સની ટીમે અમરતપુરાથી ચાલતા દેશી દારૂના નેટવર્કને ઝડપી પાડ્યું
સામાન્ય રીતે ગુજરાતમાં દારૂ બંધી છે, પરંતુ આ દારૂ બંધી માત્ર કાગળ પૂરતી હોવાનું કહેવાય રહ્યું છે, ગુજરાતમાંથી દર વર્ષે કરોડો રૂપિયાનું દેશી-વિદેશી દારૂ ઝડપાતું...
