પેશાવરમાં મસ્જિદ તોડીને માર્કેટ બનાવવાની યોજના, મેયર સહિત અનેક નેતાઓ ઉતર્યા વિરોધમાં.
પાકિસ્તાનના પેશાવરમાં જર્જરિત જુમા મસ્જિદને તોડી પાડવાનો વિરોધ શરૂ થયો છે. શહેરના મેયર અને અનેક તાલુકાઓના વડાઓ જિલ્લા વહીવટીતંત્રની યોજનાનો વિરોધ કરી રહ્યા છે. તેમણે...