માંગરોળમાં સ્ટ્રોંગ રૂમ અને ક્રિટિકલ બુથોની જિલ્લા પોલીસ વડા હિતેશ જોઈસરે સ્થળ તપાસ કરી.
સુરત જિલ્લા પોલીસ વડા હિતેશ જોઇસરે અગામી વિધાનસભાની ચૂંટણી અનુસંધાનમાં માંગરોળ ખાતે ક્રિટિકલ બુથો અને સ્ટ્રોંગ રૂમની મુલાકાત લઈ સ્થળ તપાસ કરી જરૂરી સૂચનાઓ આપી...