જામનગર મહાનગર પાલિકાના ફૂડ વિભાગ દ્વારા પ્રદર્શન મેળામાં ત્રણ સ્ટોલમાંથી અખાદ્ય ચીજ વસ્તુઓનો નાશ કરાયો
જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા પ્રદર્શન મેદાનમાં ચાલી રહેલા શ્રાવણી મેળા દરમિયાન અવારનવાર ચેકીંગની કામગીરી કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે ફૂડ ત્રણ ના સ્ટોલમાંથી...
