ભરૂચનાં ઝાડેશ્વર ગામ નજીક વિદેશી દારૂનું વેચાણ કરતા બુટલેગરની હજારોના મુદ્દામાલ સાથે ધરપકડ
ભરૂચ જિલ્લામાં બેફામ બનેલા બુટલેગરો સામે પોલીસે સપાટો બોલાવ્યો છે, જિલ્લામાં છેલ્લા બે માસ દરમ્યાન અનેક બુટલેગરો લાખોના ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપાઇ...
