પાલેજ નગરની પાંચ વર્ષની અંજીલા તેમજ ચાર વર્ષના સૂમેરે જીવનનો પ્રથમ રોજો રાખી ખુદાની બંદગી કરી.
ભરૂચ જિલ્લાના પાલેજ સ્થિત જહાંગીર પાર્ક સોસાયટીમાં રહેતા મલેક પરિવારના અંજીલા અસ્ફાક મલેક, સુમેર મુબારક મલેક અનુક્રમે પાંચ વર્ષ તેમજ ચાર વર્ષના દીકરા – દીકરીએ...
