મર્ડરનો ગુનો ડિટેકટ કરી ગણતરીના દિવસોમાં આરોપીઓને ઝડપી પાડતી વડોદરા ગ્રામ્ય પોલીસ.
તા.૨૨.૧.૨૦૨૩ નાં રોજ વાઘોડિયા તાલુકાના કાશીપુરાનાં ગુતાલ ગામની સીમમાં આવેલ તળાવમાંથી એક અજાણ્યા પુરુષની લાશ મળી આવી હતી. જે આબનાવમાં વાઘોડિયા પોલીસે આ પુરુષની લાશની...
