સુરતના સીમાડામાં કરિયાણાની દુકાનમાં ગેસ સિલીન્ડર બ્લાસ્ટ થતા દુકાનદાર સહિત ચાર દાઝયા
સુરતના સીમાડા વિસ્તારમાં આવેલી દિવાળીબાગ સોસાયટીમાં કરિયાણાની દુકાનમાં ગેરકાયદે ગેસ રિફીલીંગ કરતી વેળા થયેલા સિલીન્ડર બ્લાસ્ટમાં દુકાનદાર દંપતી અને પુત્ર સહિત ચાર જણા દાઝી જતા...
