Proud of Gujarat

Category : Gujarat

FeaturedGujaratINDIA

ભરૂચ : ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ ખાતે ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીની ઉપસ્થિતિમાં આત્મીય દિવસની ઉજવણી કરાઇ.

ProudOfGujarat
ભરૂચના ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ ખાતે ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીની ઉપસ્થિતિમાં આત્મીય દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ચિલ્ડ્રન હોમમાં રહેતા બાળકોએ સાંસ્કૃતિક કૃતિઓ રજુ...
FeaturedGujaratINDIA

વડોદરા : વાઘોડિયા રોડ પર રૂપિયા 100 કરોડની સરકારી જમીન હડપ કરવાનું કૌભાંડ ઝડપાયું.

ProudOfGujarat
વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર ડી માર્ટ પાછળ અંદાજે 1.5 લાખ ફૂટ એટલી જમીન બોગસ ગમે તે આવે તેમજ વારસદાર ઉભા કરીને બોગસ એન્ટ્રીઓ તેમજ...
FeaturedGujaratINDIA

ખોડલધામ મંદિરનાં સાતમાં પાટોત્સવ નિમિત્તે CM ધ્વજારોહણ કરશે

ProudOfGujarat
સમસ્ત લેઉવા પટેલ સમાજનું આસ્થાનું કેન્દ્ર અને સૌરાષ્ટ્રનું સુપ્રસિદ્ધ યાત્રાધામ એવા રાજકોટ જિલ્લામાં વીરપુર પાસે કાગવડ ખાતે આવેલા ખોડલધામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા પૂર્ણ થતા 7 મા...
FeaturedGujaratINDIA

આણંદ પોલીસ વડાએ 19 પીએસઆઈ અને 43 પોલીસ જવાનોની બદલી કરી

ProudOfGujarat
આણંદ જિલ્લા પોલીસવડા પ્રવિણકુમાર દ્વારા જિલ્લામાં બિન હથિયારધારી પોલીસ સબ ઇસ્પેક્ટર તરીકે ફરજ બજાવતા 19 પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને 43 પોલીસ જવાનોની બદલીના સાગમટે હુકમ...
FeaturedGujaratINDIA

સુરતમાં હીરાના કારખાનામાંથી હીરા લઈ ફરાર મેનેજરની ધરપકડ

ProudOfGujarat
સુરતના વરાછા ઉમિયાધામ મંદિરની પાછળ આવેલા હીરાના કારખાનામાં પાંચ વર્ષથી નોકરી કરતો પોલીસીંગ વિભાગનો મેનેજર રૂ.40 લાખના હીરા લઈ ભીમ અગિયારસ અને રવિવારની બે દિવસની...
FeaturedGujaratINDIA

સાળંગપુરમાં હનુમાનજીને ફુગ્ગાના શણગાર સાથે મીઠાઈનો અન્નકૂટ ધરાયો.

ProudOfGujarat
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં આવેલ વિશ્વ પ્રસિદ્ધ સાળંગપુર હનુમાનજી દાદાનું ધામ જ્યાં ખૂબ મોટી સંખ્યામાં હનુમાનજી દાદાના હરિભક્તો દાદાના દર્શન કરી ધન્યતા અનુભવતા હોય છે....
FeaturedGujaratINDIA

એક્ટ્રેસ સીરત કપૂરનું ટ્રાન્સફોર્મેશન જોઈને તમે ચોંકી જશો, એક્ટ્રેસે કહ્યું ફિટ ટુ ફીટ થવાનું રહસ્ય

ProudOfGujarat
સીરત કપૂરે પોતાના કરિયરની શરૂઆત ખૂબ જ સરળ રીતે કરી હતી. અને થોડા જ સમયમાં ‘ક્રિષ્ના એન્ડ હિઝ લીલા’ ફેમ અભિનેત્રીએ પોતાની જાતને એવી રીતે...
FeaturedGujaratINDIA

ઝઘડિયાના સુલતાનપુરા ગામે ખેતરમાં કચરો સળગાવવાની વાતે એક જ પરિવારના સભ્યો વચ્ચે ઝઘડો

ProudOfGujarat
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના સુલતાનપુરા ગામે ખેતરમાં કચરો સળગાવવાની બાબતે એક જ પરિવારના સભ્યો વચ્ચે ઝઘડો થતાં બે ઇસમો સામે પોલીસમાં ફરિયાદ લખાવવામાં આવી હતી....
FeaturedGujaratINDIA

રાજ્ય સરકારે એડવાન્સ ટેક્ષ ભરનારાઓ માટે કરી મોટી જાહેરાત

ProudOfGujarat
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નગરપાલિકાઓના ટેક્ષને લઈને મહત્વની જાહેરાત કરી છે. CM દ્વારા રાજ્યના નાગરિકોને નગરપાલિકાઓના તમામ પ્રકારના બાકી વેરા ભરપાઈ કરવા બાબતે મોટી રાહત...
FeaturedGujaratINDIA

લીંબડી નેશનલ હાઈવે પર 1.7 કરોડની લૂંટ કેસમાં ચાર આરોપી ઝડપાયા.

ProudOfGujarat
લીંબડી નેશનલ હાઈવે પર ગત 6 જાન્યુઆરી મોડી રાત્રે ઇલેક્ટ્રોનિક સાધનો ભરી જતા આઇસર ટ્રકમાં પાછળના દરવાજાનું તાળુ તોડી સીલ તોડી અંદર પ્રવેશી મોબાઇલ લેપટોપ...
error: Content is protected !!