ગુજરાતના જિલ્લાઓના 1,353 બૂથ પર થયેલા મતદાનની ગણતરી 96 રાઉન્ડમાં કરાઇ, 550 થી વધુ પોલીસ તૈનાત કરાયા.
સેક્ટર-15 ની કોલેજ ખાતે જિલ્લાની પાંચેય વિધાનસભા બેઠકોની મતગણતરી થશે. દરેક બેઠક પર 1 પોસ્ટલ બેલેટ માટે અને 14 ટેબલ ઈવીએમ મુકીને ગણતરી કરવામાં આવી....
