ઝઘડિયાના સરદારપુરા સોલાર પ્લાન્ટમાં તસ્કરોનો આતંક : ફેન્સિંગ કાપી રૂ.1.88 લાખના 3200 મીટર ડી.સી. કેબલની ચોરી, CCTVમાં શંકાસ્પદ ઈસમ કેદ
ઝઘડિયા તાલુકાના સરદારપુરા ગામે આવેલ Solex Green Energy Pvt. Ltd. ના સોલાર પ્લાન્ટમાં તસ્કરોએ ત્રાટકી આશરે રૂ.1.88 લાખની કિંમતના ડી.સી. કેબલની ચોરી કરતા સુરક્ષા વ્યવસ્થાને...
