અંકલેશ્વર તાલુકા માં જામેલા વરસાદ માં આમલખાડી વારંવાર ઓવરફ્લો થઈ રહી છે જેથી ટ્રાફિક ની સમશ્યા અંકલેશ્વર શહેર તરફ વધી છે.
તારીખ.16/07/2018 શહેર માં ટ્રાફિક નું ભારણ વધ્યું છે અને આવા કપરા સંજોગોમાં અંકલેશ્વર શહેર માં ONGC ઓફીસ આગળ તેમણે બનાવેલ કહેવાતા ગ્રીન બેલ્ટ ના દબાણ...
