હાલોલ તાલુકામાં વિશ્વેશ્વર મહાદેવ મંદિરે વટસાવિત્રી ની પુજા કરવા મોટી સંખ્યામાં સ્ત્રીઓ ઉપસ્થિત રહી હતી
પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં આવેેેલ વિશ્વેશ્વર મહાદેવ મંદિરે, પાવાગઢ રોડ પર આવેલ વડના વ્રુક્ષ ખાતે વટસાવિત્રી એટલે જેઠ સુદ પૂનમના પર્વે પુજા કરવા મોટી સંખ્યામાં...
