શહેરા તાલુકાના લાભી અને હોસેલાવ ગામ વચ્ચે બનાવેલો ચેકડેમ ગાબડા પડતા તુટવાની દહેશત
વિજય કુમાર, શહેરા શહેરા તાલુકાના લાભી અને હોસેલાવ ગામની વચ્ચે બાંધવામા આવેલા ચેકડેમમા ગાબડુ દેખાતા ચોમાસામાં તુટવાની દહેશત વર્તાઈ રહી છે.ત્યારે ચેકડેમમાં પથ્થર દેખાતા પણ...
