પંચમહાલ જિલ્લાના ઘોંઘબા તાલુકાના વાવકુલ્લી ગામે બનાવેલા શૌચાલયો બિસ્માર હાલતમાં.
વિજયસિંહ સોલંકી, ઘોંઘબા, (પંચમહાલ) દેશના વડાપ્રધાન નરેન્દ્રમોદી ભારતને સ્વચ્છ ભારત બનાવાના અભિયાનના સપનાને સાકાર કરવા ગામેગામ શૌચાલય બને એ દિશામાં જાગૃતિ લાવવા પ્રયત્ન કરી રહ્યાછે....
