પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ વડોદરાનાઓ તરફથી ભરૂચ જીલ્લામાં પ્રોહીબીશન તથા જુગારના કેસોની ડ્રાઇવ તા. ૨૩/૦૨/૨૦૧૮ થી ૦૨/૦૩/૨૦૧૮ સુધી રાખવામાં આવેલ હતું
પોલીસ અધિક્ષક સંદિપ સિંહએ આપેલ સુચના મુજબ ભરૂચ જીલ્લા પોલીસ દ્વારા જીલ્લામાં અગલ – અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોહીબીશન અને જુગારની રેઇડો કરી દેશી-વિદેશી દારૂના...
