નાંદોદ નાવરાના યુવાનનો ચેક બાઉન્સ જતા રાજપીપલા કોર્ટે 1 વર્ષની કેદનો હુકમ કર્યો
(વિશાલ મિસ્ત્રી રાજપીપલા) નાંદોદ તાલુકાના નાવરા ગામના યુવાનનો ચેક બાઉન્સ જતા જેના વિરુદ્ધ થયેલી ફરિયાદનો કેશ રાજપીપલા એડી.જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફ.ક ની કોર્ટ માં ચાલી જતા...
